Archive for October, 2012

ગૂગલે જીમેલમાં કમ્પોઝ કરવાની નવી રીત રજૂ કરી

ગૂગલે જીમેલ વેબસાઇટ પર ઇમેલ કમ્પોઝ કરવા માટેની નવી રીત અપનાવી છે. આ ફેરફારો ગૂગલની ઇમેલ સર્વિસને વધુ ઝડપ અને સરળ બનાવશે.

તમને ક્યારેય નવો ઇમેલ લખતી વખતે જૂના ઇમેલની માહિતીની જરૂર પડે છે? ગૂગલે તેનાં માટે પોપ આઉટ સ્ટાઇલ કમ્પોઝ વિન્ડોનો ઉમેરો કર્યો છે, જેની મદદથી યુઝર્સ નવો ઇમેલ ટાઇપ કરતી વખતે અન્ય ઇમેલનાં રેફરન્સનો ઉપયોગ કરી શકે છે.

આ ફેરફારોને હાલમાં જ જોવાની અપેક્ષા ન રાખશો. ગૂગલ કહે છે કે તે નવા કમ્પોઝનો પ્રિવ્યુ આજે રજૂ કરી રહી છે, તમે તેને આજે જોઇ શકો છો. કેટલાક અંતિમ ફીચરનો ઉમેરો કરીને આગામી કેટલાક મહિનાઓમાં તેને લોકોનાં ઉપયોગ માટે મૂકવામાં આવશે.

સત્તર રાજ્યોમાં વીજ પૂરવઠો ઠપ

પચાસ અબજ ડોલરનાં નુકશાનનો અંદાજ
અમેરિકા પર વાવાઝોડું સેન્ડી ત્રાટક્યું છે. તેનાં કારણે ઓછામાં ઓછા સાંઈઠ લોકોનાં મોત થઈ ગયાં છે. અમેરિકાના સત્તર રાજ્યોમાં વીજ પૂરવઠો ઠપ્પ થઈ ગયો છે. એંસી લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઈ ગઈ છે. સેન્ડીના કારણે લગભગ પચાસ અબજ ડોલરનું નુકશાન થયું હોવાનો અંદાજ મુકવામાં આવે છે.

અમદાવાદના રાજપથ ક્લબમાં ખેલૈયાઓએ  ગરબાની વિવિધ થીમ બતાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. કેટલીક યુવતીઓએ કરતાલ અને રંગીન છત્રી સાથે ગરબા રમ્યા તો કેટલીક યુવતીઓએ માતાજીનો માઢ માથા પર મૂંકી ગરબાની મજા માણી. જ્યારે કેટલાક ખેલૈયાઓએ દક્ષીણ ભારતીય નૃત્યનો વેશ ધારણ કરી ગરબાની અનેરી માજા માણી હતી. યુવકોના એક ગૃપે દિલધડક સ્ટન્ટ કરી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતું. આ ગ્રૂપે સાયકલની રીંગ ફેરવી અને આગ સાથે દિલધડક સ્ટન્ટ કર્યા હતા. આ સાથે શહેરમા ગરબાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.

The unprecedented peek is being provided through a new website unveiled Wednesday. The site features photos from inside some of the eight data centers that Google Inc. already has running in the U.S., Finland and Belgium. Google is also building data centers in Hong Kong, Taiwan, Singapore and Chile.

 

Virtual tours of a North Carolina data center also will be available through Google’s “Street View” service, which is usually used to view photos of neighborhoods around the world.

 

The photographic access to Google’s data centers coincides with the publication of a Wired magazine article about how the company builds and operates them. The article is written by Steven Levy, a journalist who won Google’s trust while writing “In The Plex,” a book published last year about the company’s philosophy and evolution.

 

The data centers represent Google’s nerve center, although none are located near the company’s headquarters in Mountain View, California.

 

As Google blossomed from its roots in a Silicon Valley garage, company co-founders Larry Page and Sergey Brin worked with other engineers to develop a system to connect low-cost computer servers in a way that would help them realize their ambition to provide a digital roadmap to all of the world’s information.

 

Initially, Google just wanted enough computing power to index all the websites on the Internet and deliver quick responses to search requests. As Google’s tentacles extended into other markets, the company had to keep adding more computers to store videos, photos, email and information about their users’ preferences.

 

The insights that Google gathers about the more than 1 billion people that use its services has made the company a frequent target of privacy complaints around the world. The latest missive came Tuesday in Europe, where regulators told Google to revise a 7-month-old change to its privacy policy that enables the company to combine user data collected from its different services.

 

Google studies Internet search requests and Web surfing habits in an effort to gain a better understanding of what people like. The company does this in an effort to show ads of products and services to the people most likely to be interested in buying them. Advertising accounts for virtually all of Google’s revenue, which totaled nearly $23 billion through the first half of this year.

 

Even as it allows anyone with a Web browser to peer into its data centers, Google intends to closely guard physical access to its buildings. The company also remains cagey about how many computers are in its data centers, saying only that they house hundreds of thousands of machines to run Google’s services.

 

Google’s need for so many computers has turned the company a major electricity user, although management says it’s constantly looking for ways to reduce power consumption to protect the environment and lower its expenses.

 

The company’s data centers are located in: Berkeley County, South Carolina; Council Bluffs, Iowa; Douglas County, Georgia; Mayes County, Oklahoma; Lenoir, North Carolina; The Dalles, Oregon; Hamina, Finland; and St. Ghislain, Belgium. Other data centers are being built in Quilicura, Chile; Hong Kong, Singapore and Taiwan.